"ઘર ના પ્રશંગો માં સોનુ ખરીદશો નહિ!" - PM મોદી #PMModiji #PMModiSpeech #BreakingNews #newsfeed #BJPGovt #viralpost

 "ઘર ના પ્રશંગો માં સોનુ ખરીદશો નહિ!" - PM મોદી




  • તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું .
  • નરેન્દ્ર મોદીએ જનતાને પેટ્રોલ - ડીઝલ બચાવવાની કરી અપીલ !
  • સોનાની ખરીદીમાં વિદેશી નાણાંનો મોટા પ્રમાણ માં ઉપયોગ થતો હોવાથી ઓછું સોનુ ખરીદવા કરી અપીલ.

ટિપ્પણીઓ