"બિહાર ના Ex CM નીતીશ કુમાર ના પુત્ર એ health minister નું પદ લેતા જ વિડિઓ વાયરલ"
#BiharNews #CMNitishKumar #viralpost #newsfeed #viralreels
- બિહાર ના નીતીશ કુમાર ના પુત્ર નિશાંત કુમાર બન્યા નવા હેલ્થ મિનિસ્ટર.
- તારીખ :07/05/26 ના રોજ નિશાંત કુમારે પદ સ્વીકાર્યું છે.
- પદ સ્વીકારતા ની સાથે જ નિશાંત કુમાર નો વિડિઓ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
- આ વિડિઓ માં નિશાંત કુમાર ની તબિયત ખરાબ જોવા મળી રહી છે.
- નિશાંત કુમારની હેલ્થ ને લઈને સવાલ ઉભા થયા છે.
- નિશાંત કુમાર પોતાની હેલ્થ ને લઈને ચર્ચા નો વિષય બન્યા છે નિશાંત કુમાર ને સોશ્યિલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
- શુ ખરેખર નિશાંત કુમાર અસ્વસ્થ છે?

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો